કેલ્વિન ક્લેઈન બ્રા માં આ અભિનેત્રીના ફોટોસ વાઇરલ!

disha patani,disha patani hot,disha patani photoshoot,disha patani workout,disha patani calvin klein,disha patni,disha patani spotted,disha patani brand ambassador,disha patani bikini,disha patni brand promote,disha patani in gujarati,Disha Patani Latest Gujarati News,Disha Patani hot pics,calvin klein brand,brand promotion,disha patni,calvin klein bra photoshoot by disha patani,bra,calvin klein,કેલ્વિન ક્લેઈન,બ્રા,દિશા પટની,ફોટોશૂટ
Photo: Social media

કેલ્વિન ક્લેઈન (calvin klein)ની બ્રા(Bra) ખુબ જ ચર્ચાઈ રહી છે કારણ કે બોલિવૂડ ની અભિનેત્રી દિશા પટની(disha patani) એ તેની બ્રા પેહરી ને હોટ ફોટોશૂટ કરાવ્યું. હાલના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ફિલ્મ હોય કે ટેલિવિઝન સેલિબ્રિટી દરેક લોકો સોશિયલ મીડિયાના મહત્વનો જોતા વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે. અભિનેતા અને અભિનેત્રી પોતાના ફેન્સ વધારવા માટે ખાસ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને ફેસબુક જેવા મોટા સોશિયલ મીડિયાના માધ્યમ પર વધારે એક્ટિવ રહે છે. અને પોતાના વેકેશનના, પ્રવાસના, તેઓ જે બ્રાન્ડ ના કપડાં પહેરે છે એ બ્રાન્ડના, નવી ફિલ્મ કે સિરિયલ કે વેબ સીરીઝના ફોટોઝ, પ્રોમો કે ટ્રેલર પોસ્ટ કરતાં હોય છે. અને પોતાની એક્ટિવિટી તેમના ફેન્સ સાથે શેર કરીને કનેક્ટેડ રહે છે.

disha patani,disha patani hot,disha patani photoshoot,disha patani workout,disha patani calvin klein,disha patni,disha patani spotted,disha patani brand ambassador,disha patani bikini,disha patni brand promote,disha patani in gujarati,Disha Patani Latest Gujarati News,Disha Patani hot pics,calvin klein brand,brand promotion,disha patni,calvin klein bra photoshoot by disha patani,bra,calvin klein,કેલ્વિન ક્લેઈન,બ્રા,દિશા પટની,ફોટોશૂટ
Photo: Social media

અને ફેન્સ પણ લાખોની સંખ્યામાં પણ પોતાના ચહિતા સેલિબ્રિટીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ફોલો કરતાં હોય છે અને તેમના ચાહિતા એકટર એક્ટ્રેસની એક્ટિવિટી ક્લોથિંગ અને સ્ટાઇલ પાર ચાંપતી નજર રાખતા હોય છે. આ બાબતે બોલીવુડ થી લઈને ટોલીવુડ સુંધી દરેક અભિનેતા અભિનેત્રીઓ એડીક્ટેડ છે. બોલીવુડની હિટ ફિટ અને હોટ અભિનેત્રી દિશા પટની પણ આ બાબતે પાછળ નથી. દિશા પટની પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દિશા પટની ઘણી હિટ ફિલ્મો આપી ચુકી છે અને તેનું નામ ઓણ ઘણા અભિનેતાઓ સાથે જોડાઈ રહ્યાં ના સમચતો આવતા રહેતા હોય છે.

disha patani,disha patani hot,disha patani photoshoot,disha patani workout,disha patani calvin klein,disha patni,disha patani spotted,disha patani brand ambassador,disha patani bikini,disha patni brand promote,disha patani in gujarati,Disha Patani Latest Gujarati News,Disha Patani hot pics,calvin klein brand,brand promotion,disha patni,calvin klein bra photoshoot by disha patani,bra,calvin klein,કેલ્વિન ક્લેઈન,બ્રા,દિશા પટની,ફોટોશૂટ
Photo: Social media

દિશા પટની પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના ફિગરને પણ સ્લિમ ફિટ રાખીને પોતાનો લાખો કરોડો ચાહક ફેન્સ વર્ગ ઉભો કરી લીધો છે. દિશા પટની અવારનવાર પોતાની જિમ એક્ટિવિટી હોય કે અન્ય કોઈ એક્ટિવિટી પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. દિશા પટની એક સૌથી મોંઘી બ્રાની બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. અને તેના હોટ ફોટોસ પણ હાલમાં વાઇરલ થઈ રહ્યા છે. અવાર નવાર દિશા પટની આ બ્રાન્ડની બ્રા સાથે હોટ ફોટોસ પોસ્ટ કરતી રહે છે અને તેના આ ફોટોસ જોઈ કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરે છે તો તેને પોતાના ફોટોસ પર અજબ ગજબ કોમેન્ટ પણ મળે છે.

disha patani,disha patani hot,disha patani photoshoot,disha patani workout,disha patani calvin klein,disha patni,disha patani spotted,disha patani brand ambassador,disha patani bikini,disha patni brand promote,disha patani in gujarati,Disha Patani Latest Gujarati News,Disha Patani hot pics,calvin klein brand,brand promotion,disha patni,calvin klein bra photoshoot by disha patani,bra,calvin klein,કેલ્વિન ક્લેઈન,બ્રા,દિશા પટની,ફોટોશૂટ
Photo: Social media

દિશા પટની કેલ્વિન ક્લેન નામની બ્રા ની બ્રાન્ડ ને એન્ડોર્સ કરે છે અને આ બ્રાન્ડ ખૂબ જૂની અને ખૂબ જાણીતી બ્રાન્ડ છે. ક્લોથિંગ માટેની બ્રાન્ડની બ્રા માર્કેટમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે એટલે તેની માર્કેટ વેલ્યુ પણ વધારે છે અને તેને પ્રમોટ કરે છે દિશા પટની. દિશા પટની આ બ્રાન્ડની બ્રા માં એકદમ હોટ લાગી રહી છે અને સોશિયલ મીડિયામાં તેના આ ફોટોસ ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. દિશા પટનીના આ ફોટોસે સોશિયલ મીડિયામાં રીતસરની આગ લગાડી દીધી છે. હાલમાં દિશા પટની ટાઇગર શ્રોફ સાથે બાગી ત્રણ ના શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત છે. દિશા પટનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ બાગી ત્રણ નો એક હોટ ફોટો મુક્યો છે. ઓફર: અહીંયા થી તમે સસ્તા માં ખરીદી શકશો કેલ્વિન ક્લેઈન ની બ્રા

disha patani,disha patani hot,disha patani photoshoot,disha patani workout,disha patani calvin klein,disha patni,disha patani spotted,disha patani brand ambassador,disha patani bikini,disha patni brand promote,disha patani in gujarati,Disha Patani Latest Gujarati News,Disha Patani hot pics,calvin klein brand,brand promotion,disha patni,calvin klein bra photoshoot by disha patani,bra,calvin klein,કેલ્વિન ક્લેઈન,બ્રા,દિશા પટની,ફોટોશૂટ
Photo: Social media

દિશા પટની સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને તે ફેન્સ ને પણ જવાબ આપતી રહે છે આ ઉપરાંત દિશા તેની રૂટિન લાઈફના પણ ફોટોસ એકશપિરિયન્સ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ ઉપરાંત વેકેશનના ફોટોસ પણ તેના ફેન્સ માટે શેર કરતી રહે છે. હાલ દિશા પટનીના હોટ ફોટોસ વાઇરલ થઇ રહ્યા છે. બ્લેક કલરની બ્રા માં તે એકદમ હોટ લાગી રહી છે અને તેના આ ફોટોસ ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા છે. બ્લેકશેડમાં પાડવામાં આવેલા આ ફોટોમાં દિશા એકદમ હોટ દેખાય છે. પોતાના અભિનયના જોરે નામ બનાવનાર અભિનેત્રીઓ માંથી એક છે દિશા.

disha patani,disha patani hot,disha patani photoshoot,disha patani workout,disha patani calvin klein,disha patni,disha patani spotted,disha patani brand ambassador,disha patani bikini,disha patni brand promote,disha patani in gujarati,Disha Patani Latest Gujarati News,Disha Patani hot pics,calvin klein brand,brand promotion,disha patni,calvin klein bra photoshoot by disha patani,bra,calvin klein,કેલ્વિન ક્લેઈન,બ્રા,દિશા પટની,ફોટોશૂટ
Photo: Social media

તેલુગુ ફિલ્મ લોફર થી તેણે એક્ટિંગ ક્ષેત્રમાં પગ મૂક્યો અને તેની પહેલી બૉલીવુડ ફિલ્મ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક એમ.એસ.ધોની પછી તેણે પાછું વળીને જોયું નથી. આ ફિલ્મમાં દિશા પટનીના અભિનયના દર્શકોએ ખૂબ વખાણ કર્યા હતા અને ત્યાર બાદ દિશાને એક પછી એક ફિલ્મો ઓફર થવા લાગી. બાગી, બાગી ટુ અને હવે તેની બાગી થ્રિ પણ આવી રહી છે. હાલ દિશા બાગી થ્રિ ના શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત છે. હમણાંજ આવેલી મલંગ ફિલ્મમાં દિશા પટની એ જબરદસ્ત હોટ સીન આપ્યા છે. બાગી થ્રિ નું એક ગીતનું ટ્રીઝર લોન્ચ થયું છે જેમાં દિશા એકદમ હોટ અવતારમાં દેખાઈ રહી છે. પરંતુ તે પહેલાં તેના આ હોટ ફોટોસ વાઇરલ થઈ ગયા છે.