મંગળ નું વૃષભમાં ગોચર! આ રાશિના જાતકોને ધનલાભ સાથે શુભફળ જાણો!

મંગળ રાશિમાં પરિવર્તનની આ રાશિઓ પર અસર પડે છે. 10-11 ઓગસ્ટે મંગળ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. મંગળ વૃષભમાં હોવાને કારણે આ રાશિના જાતકોને થશે ઘણો ફાયદો, જાણો અહીં રાશિફળ. 10મી અને 11મી ઓગસ્ટની મધ્યરાત્રિએ મંગળે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ 16 ઓક્ટોબરની સવાર સુધી વૃષભ રાશિમાં રહેશે. મંગળ વૃષભમાં હોવાને કારણે દેશને … Continue reading મંગળ નું વૃષભમાં ગોચર! આ રાશિના જાતકોને ધનલાભ સાથે શુભફળ જાણો!