ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલરની પત્નીએ શેર કર્યા બે હોટ ડાન્સ વીડિયો!

hasin jahan,haseen jahan,hassen jahan,hasin jahan interview,hasin jahan news,hasin jahan shami,hasin jahan movie,hasin jahan dance,hasin jahan video,hasin jahan movies,hasin jahan meet shami,hasin jahan short film,hasin jahan latest news,hasin jahan dance video,mohammed shami hasin jahan,hasin jahan mahammed shami,hasin jahan instagram video,hasin jahan to mohammed shami,mohammed shami vs hasin jahan,mohammed shami wife,hasin jahan instagram,
Photo: Social media

હાલમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે. દરેક સેલિબ્રિટી હોવી સોશિયલ મીડિયા પાર એક્ટિવ જોવા મળે છે. આજ કાલ ફિલ્મ જગતના એક્ટર સાથે સાથે અન્ય સેલિબ્રિટી પણ સોસીયલ મીડિયામાં જબરદસ્ત એક્ટીવ રેહવા લાગ્યા છે અને પોતાના ફેંસ સાથે લાઈવ કનેક્ટ રહેવા લાગ્યા છે. સોસીયલ મીડિયાનું માધ્યમ દરેક માટે વરદાન સાબિત થઇ રહ્યું છે એવું કેહવામાં કંઈ ખોટું નથી. હાલ દરેક અભિનેતા અભિનેત્રી પોતાના ફેંસ સાથે જોડાયેલા રેહવા માટે સોસીયલ મીડિયા માં એક્ટીવ રહે છે. અને પોતાની દરેક પળને તેમના ફેંસ સાથે શેર કરે છે જેમાં સોશિયલ મીડિયા એક મહત્વનો ભાગ ભજવે છે. જેનું મહત્વ પણ દરેક સેલીબ્રીટી જાણે છે.

ટીવી સિરીયલથી લઈને બોલીવુડ હોલીવુડ સિનેમા જગતની તમામ ખ્યાતનામ અભિનેત્રીઓ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક્ટીવ રહે છે. હવે આપણાં ક્રિકેટરો ની પત્નીઓ પણ પાછળ રહે એમ નથી. આપણી ક્રિકેટ ટીમના દરેક ક્રિકેટરની પત્ની સોશિયલ મીડિયા માં એક્ટિવ રહે છે અને અવનવી પોસ્ટ મુક્ત રહે છે. કેટલીક વાર ટ્રોલર તેમને ટ્રોલ કરે છે તો કેટલીકવાર તેમના ફેન્સ તેમનો ઉત્સાહ વધારે છે. ક્રિકેટ અને સિનેમા જગત ને પહેલાથી જ ગાઢ સંબંધ રહેલો છે. કેટલાક ક્રિકેટરોની પત્ની બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી છે તો કેટલાકની પત્ની સોશિયલ મીડિયા દ્વારા ખ્યાતનામ સેલિબ્રિટી બની ગઈ છે.

તો વાત છે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર mohammed shami wife મોહમ્મદ શમીના પત્ની હસીન જહાંની. hasin jahan હસીન જહાં સોશિયલ મીડિયા રાતીરત સેલિબ્રિટી બની ગયા છે. અને તેનું કારણ છે તેમની પોસ્ટ, તેમના વીડિયો અને ફોટોસ જે સોશિયલ મીડિયામાં છવાયેલા છે. તેમણે થોડા સમય પહેલા એક જબરદસ્ત ડાન્સ વીડિયો મૂકીને તરખરાટ મચાવી દીધો હતો. આ વખતે પણ તેમણે બે વીડિયો પીસ્ટ કર્યા છે જે હાલમાં ધૂમ મચાવી રહ્યા છે. તેમને થોડા સમય પહેલા મુકેલા ફોટોસ પણ આવીજ રીતે વાઈરલ થઈ ગયા હતાં જેમ હાલમાં તેમના વિડીયો વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ કેટલાક લોકો દ્વારા તેમના ડાન્સના વિડીયો બાબતે ટ્રોલ કરવામાં આવ્યા અને તેમબે અપશબ્દ પણ કહેવામાં આવ્યા હતા.

hasin jahan instagram

ત્યારે આ ટ્રોલરોને જવાબ આપવા માટે ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મહમદ શમીના પત્ની હસીન જહાં દ્વારા એક નહીં બે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે ડાન્સ વિડીયો શેર કરતાં લખ્યું કે, “હાથી ચાલે છે ત્યારે કુતરાઓ ભસે છે.” હસીન જહાં નો આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ ગયો અને તેમના ફેન્સ દ્વારા હસીન જહાં દ્વારા બતાવવામાં આવેલી બહાદુરી બાબતે તેમના વખાણ કર્યા હતા તો હજુ પણ ટ્રોલર્સ દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવી રહયા હતા. પરંતુ આ બધાયથી દર્ય વગર હસીન જહાં દ્વારણ્યા એક ડાન્સ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

hasin jahan instagram

ટ્રોલર્સ દ્વારા ટ્રોલ થાય બાદ પણ દર્ય વગર હસીન જહાં દ્વારા અન્ય એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો.જેમાં તેમણે બ્લેક સાડી પહેરીને સ્ટુલ પર બેઠા બેઠા ડાન્સ કરતાં નજરે પડી રહ્યા છે. જેના કેપશનમાં તેમણે લખ્યું કે, મેં આગ લગાડી દીધી છે હવે તમે ફાટતા રહો. આ વીડિયો જબરદસ્ત રીતે વાઈરલ થઈ રહ્યો છે. આ બાદ તેમણે એક સમાચારના ફોટોસ પણ શેર કર્યા. પરંતુ આ તમામ ટ્રોલરને જવાબ આપવા માટે તેમને રેડ કલરના શોર્ટ ડ્રેસમાં એક વિડીયો ફરીથી પોસ્ટ કર્યો છે. અને હાલમાં તેઓ તમામ ખબરો માં ચમકી રહ્યા છે.

hasin jahan instagram

પરંતુ આ પહેલીવાર નથી આ પહેલા પણ તેમને તેમની પોસ્ટ, ફોટોસ, વિડીયો બાબતે ટ્રોલર્સ ટ્રોલ કરી ચુક્યા છે. જે કે હસીન જહાંનું આ એકાઉન્ટ વેરિફિકેશન થયેલું નથી પરંતુ તેમના ફોટોસ, વિડીયો આ જ એકાઉન્ટ દ્વારા શેર થાય છે જે ગણતરીની મિનિટોમાં વાઈરલ થઈ જાય છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં હસીન જહાં એ મોહમ્મદ શમી પાર ફિક્સિંગ અને ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા. પરંતુ તાપસ બાદ બીસીસીઆઈ એ મોહમ્મદ શમીને ફિક્સિંગ બાબતે ક્લિનચીટ આપી દીધી હતી. હસીન જહાં અને મોહમ્મદ શમી હાલમાં અલગ અલગ રહે છે.

અમારા ફેસબુક પેજ Moje Dariya ને લાઈક કરો.