• Home
  • News
  • Entertaintment
  • Lifestyle
  • Business
  • Tech & Gadgets
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Wednesday, April 14, 2021
  • Contact Us
  • About Us
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Moje Dariya
  • Home
  • News
  • Entertaintment
  • Lifestyle
  • Business
  • Tech & Gadgets
Home Business મંદીના વાવડ: 2000 પોઇન્ટ સેન્સેક્સ તૂટવાનું જાણો મોટું કારણ!
  • Business

મંદીના વાવડ: 2000 પોઇન્ટ સેન્સેક્સ તૂટવાનું જાણો મોટું કારણ!

28th February 2020
sensex, nifty, share market, sensex today, sensex and nifty, sensex news, sensex today live, share market live, share market live news, sensex fall, bse sensex, coronavirus effect on sexnsex, coronavirus economic impacts, global share market, sensex opening, coronavirus impact on economy, stock market crashed, coronavirus effect on us stock market, us stock market coronavirus, coronavirus us markets, us markets coronavirus,કોરોનાવાયરસ,સેન્સેક્સ,મંદી,મંદી ના વાવડ,ભારતીય શેરબજાર, શેરબજાર,Share market crash reason coronavirus,
Photo: Social media

આજે શેરબજાર (Share market)માં વૈશ્વિક સ્તરે મંદીથી સેન્સેક્સ(Sensex) માં 1100 પોઇન્ટનું ગાબડું પડ્યું. મંદીના વાવડનું કારણ કોરોનાવાયરસ (coronavirus) છે! ગણતરી ની મિનિટો માં રોકાણકારો ના 400000 લાખ કરતા પણ વધારે રૂપિયા ની સપંત્તિ ધોવાઈ ગઈ. આ ને કારણે મેટલ, ઓટો, આઇટી, ઓઇલ અને ગેસ સેક્ટર ના શેરોના ભાવ માં ભારે ઘટાડો જોવા મળ્યો. ક્રૂડ ઓઇલના ભાવોએ પણ 50 ડોલરની સપાટી ગુમાઈ દીધી. ગઈ રાત્રે અમેરિકા ના ડાઉન જોન્સ 1190 પોઇન્ટ નો ખાડો પડ્યો હતો. આની પાછળ શું છે કારણ વાંચો।

sensex, nifty, share market, sensex today, sensex and nifty, sensex news, sensex today live, share market live, share market live news, sensex fall, bse sensex, coronavirus effect on sexnsex, coronavirus economic impacts, global share market, sensex opening, coronavirus impact on economy, stock market crashed, coronavirus effect on us stock market, us stock market coronavirus, coronavirus us markets, us markets coronavirus,કોરોનાવાયરસ,સેન્સેક્સ,મંદી,મંદી ના વાવડ,ભારતીય શેરબજાર, શેરબજાર,Share market crash reason coronavirus,
Photo: Social media

આ વૈશ્વિક મંદી માં આવા એંધાણે શું કારણે જોવા મળી રહ્યા છે એનું વધુ એક કારણ સામે આવી રહ્યું છે. શુક્રવારે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બીએસઈનો સેન્સેક્સ 1129.10 પોઇન્ટના ઘટાડા સાથે 38,616.56 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તે જ સમયે, એનએસઈનો એનએસઈ પણ 330.20 પોઇન્ટ (-2.84%) ના ઘટાડા સાથે 11,303.10 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં આવેલા ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારમાં પણ અસર પડી.

બજારમાં આવેલા ઘટાડાથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે. તમે આ વાતનો અંદાજ એથી લગાવી શકો છો કે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થયાના 5 મિનિટમાં જ રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા. 2008 ની કટોકટી પછીનો સૌથી ખરાબ સપ્તાહ આને ગણવામાં આવી રહ્યો છે. કોરોનાવાયરસને કારણે ભારતીય શેરો ગબડ્યા હોવાનું બજાર માં ચર્ચાઈ રહ્યું છે. કોરોના વાયરસ ના કારણે મહામંદી વૈશ્વિક બજારોમાં પકડ બનાવે તેવી આશંકા રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓએ વેચાણમાં મંદી જોઈ રહ્યા છે. એપલ એન્ડ માઇક્રોસોફ્ટ કંપની એ કોરોનાવાયરસ ને લઈને સંકેત આપ્યા હતા કે આ વાયરસ ને કારણે બજાર માં મંદીનું મોજું ફરી શકે છે. આને કારણે આ બંને કંપની એ પોતાના વેચાણમાં ઘટાડો હોવાનું પણ જણાવ્યું હતું. એક રિપોર્ટ મુજબ આ મહિનાની શરૂઆતમાં, વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પએ પણ નિર્ણાયક ફેંસલો લઈને ને ઉત્પાદન ના 10% કપાત મૂકી છે. જેની પાછળ પણ કોરોનાવાયરસ કારણ માનવામાં આવી રહ્યું છે.

આ પુરા અઠવાડિયા ની વાત કરીએ તો, શેરબજારમાં 2500 પોઇન્ટ નો ખાડો જોવા મળ્યો. આ અઠવાડિયા ના પાંચેય દિવસ મંદી નું મોજું જોવા મળ્યું. સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને ઈન્ફોસિસ સૌથી વધુ ખેંચી રહ્યા છે, જે મળીને ઈન્ડેક્સમાં 300 થી વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. એવું અનુમાન કરવામાં આવે છે કે ઝડપથી ફેલાતા કોરોના વાયરસ રોગચાળાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ શકે છે.

વાંચો વધુ: ધંધો અને વેપાર ને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Facebook
Twitter
Pinterest
WhatsApp
Email
Print
Telegram
    Previous articleકેલ્વિન ક્લેઈન બ્રા માં આ અભિનેત્રીના ફોટોસ વાઇરલ!
    Next articleપાટીદાર નેતા હાર્દિક પટેલ નું આહવાન! પાટીદારો ફરી આંદોલનના માર્ગે??
    mojedariya

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    RBI,CKP bank,Rbi cancel licence of ckp bank,ckp bank news,what about money of ckp bank depositors,ckp bank repay 500000 to depositors,how to withdraw money from ckp bank,,

    RBI એ કર્યું આ બેંકનું લાયસન્સ રદ, ખાતેદારોનું શું થશે જાણો

    corona effect,corona,corona virus,see corona effect,advantages of corona,corona effect on epfo,epfo,corona effect pf withdrawal,corona effect on pension,pension,corona effect on senior citizen pension,

    કોરોના ઇફેક્ટ: PF અને પેન્શન એડવાન્સ મળશે કેટલો? જાણો

    ભાજપ, પેટા ચૂંટણી, રાજ્યસભા. મોદી સરકાર, યસ બેંક, yes bank

    Yes Bank ના ધોવાણ બાદ મોદી સરકાર ને વધુ એક મોટો ઝટકો!

    Trending News

    • તારક મહેતા નો સ્ટાર મુશ્કિલથી 4000₹ કમાતો હતો અને આજે છે કરોડોનો મલિક! જાણો
    • કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા ધારાસભ્યો ના ઘરના ના ઘાટના?
    • પેટા ચૂંટણી ને લઈને ભાજપમાં ગભરામણ! જેવું દેખાય છે એવું નથી! જાણો!
    • આમ આદમી પાર્ટી ની જાહેરાત બાદ ગુજરાતમાં હડકંપ! ભાજપ કોંગ્રેસમાં સન્નાટો!
    • કોરોના બાદ હવે લોહી ચૂસવાવાળા જીવડાંઓનો આતંક!
    Get the latest news in Gujarati with Breaking News, Current News, Political News, Bollywood News, Sports News and Many More.

    POPULAR POSTS

    કોરોના, મોદી સરકાર, Coronavirus outbreak,Medical research,Microbiology,Asia Pacific,China,Biology,Infectious diseases,Science,World news,કોરોના વાયરસ, કોરોના મહામારી

    કોરોના વાયરસ સામે લડવા અમદાવાદીઓની અનોખી પહેલ! જાણો

    25th March 2020
    corona,corona virus, કોરોના,

    એક-બે દિવસમાં અહીં તૈયાર થશે કોરોના વાયરસની વિશેષ હોસ્પિટલ!

    24th March 2020
    કોંગ્રેસ, ગુજરાત રાજ્યસભા, રાજ્યસભા, Rajya Sabha

    કોંગ્રેસ ની માસ્ટર સ્ટ્રેટેજી! ભાજપને જીતવાના પડશે ફાંફાં! જાણો!

    21st March 2020

    POPULAR CATEGORY

    • News30
    • Entertaintment15
    • Business5
    • Lifestyle4
    • Tech & Gadgets1
    • Uncategorised0
    • Contact Us
    • About Us
    © Moje Dariya 2020 | All Rights Reserved | Powered by Wizzio Designs
    MORE STORIES
    નાણામંત્રાલય

    સો જેટલા અધિકારીઓને નાણામંત્રાલય માં કેમ કેદ કરવામાં આવે છે! જાણો!

    22nd February 2020 0