આ રાશિઓ પર શનિ ની દ્રષ્ટિ, વર્ષ 2023 સુધી રહેવું પડશે સાવધાન!!

શનિ ગ્રહને તમામ નવ ગ્રહોમાં પ્રબળ માનવામાં આવે છે અને સાથે જ તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શનિ ગ્રહ દર અઢી વર્ષે રાશિ બદલે છે, વર્ષ 2022માં શનિ ગ્રહ અત્યાર સુધીમાં 2 વખત રાશિ બદલી ચુક્યા છે. શનિદેવે 30 વર્ષ પછી 29મી એપ્રિલે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો અને ત્યાર બાદ 12મી જુલાઇએ શનિદેવે … Continue reading આ રાશિઓ પર શનિ ની દ્રષ્ટિ, વર્ષ 2023 સુધી રહેવું પડશે સાવધાન!!