કામસૂત્ર ફિલ્મથી ચકચાર મચાવનાર શર્લિન ચોપરા ના બોલ્ડ ફોટોસ વાયરલ! ફોટો રિપોર્ટ!

શર્લીન ચોપરા, sherlyn chopra
ફોટો સોશિયલમીડિયા

શર્લિન ચોપરા એક એવું નામ જે નામથી દરેક લોકો વાકેફ હશે! પૂનમ પાંડેની જેમ શર્લિન ચોપરા પાસે હાલમાં કોઈ ફિલ્મ કે કોઈ વેબ સિરિઝનું કામ નથી પરંતુ તોય તે સૌથી વધારે ચર્ચામાં રહે છે. કારણ માત્રને માત્ર એ કે તે સોશિયલ મીડીયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં શર્લિન ચોપરાના અમુક એવા ફોટોસ સોશિયલ મીડિયામાં વૌરલ થાઉં રહ્યા છે કે જે જોઈને તમે પાણી પાણી થઈ જશો. શર્લિન ચોપરા આ પહેલા પણ પોતાના કામુક સીન આપી ચુકી છે અને ચકચાર તો ત્યારે મચ્યો જ્યારે શર્લિન ચોપરા દ્વારા કામસૂત્ર જેવી ફિલ્મ કરીને અત્યંત કામુક સીન આપવામાં આવ્યા હતા. જો કે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ નોહતી પરંતુ તેને સોશિયલ મીડિયાના અલગ પ્લેટફોર્મ પર જોઈ શકાય છે.

હાલમાં શર્લિન ચોપરાના એવા ફોટોસ વાઈરલ થઈ રહ્યા છે કે જેમાં તેણે તમામ લાજ શરમ નેવે મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે. તદ્દન ન્યૂડ ફોટો સોશિયલ મીડિયામાં ફરતાં કરી દેવામાં આવ્યા છે. આવા ફોટો તેણી પોતે પણ રોજ અપડેટ કરતી રહેતી હોય છે. અને તે પણ તેના સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર મુક્તિ રહે છે. અને વધુમાં તેણી તેના ફેન્સની આવનવી કોમેન્ટનો જવાબ પણ આપે છે. અસલીલ કોમેન્ટનો જવાબ આપતાં પણ તે ખચકાતી નથી. એક યુઝર દ્વારા તેને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેણે કહ્યું કે, હું પૈસા લઈને સેક્સ કરતી નથી અને સેક્સ કરવાનું મેં છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દીધું છે કારણ કે મને મઝા નથી આવતી! શર્લિન ના આ જવાબ પર યુઝરે લખ્યુકે તમે કેવીરીતે રહી શકો છો? ત્યારે શર્લિને જવાબ આપ્યો કે સેલ્ફ કંટ્રોલ!

પૂનમ પાંડે પછી શર્લિન ચોપરા બૉલીવુડમાં એવું નામ છે જે અંગ પ્રદર્શન કરવામાં ક્યારેય ના પાડી નથી. પૂનમ પાંડેની જેમજ શર્લિન ચોપરા દ્વારા તેની દરેક ફિલ્મમાં ફિલ્મની સ્ક્રિપ્ટ અનુસાર અંગ પ્રદર્શન કે પછી હોટ સીન આપવામાં કયારેય ખચકાટ અનુભવ્યો નથી. શર્લિન ચોપરાના કામસૂત્ર ફિલ્મે જબરદસ્ત ચકચારી મચાવી હતી. ભલે ભારતમાં તેની રીલીઝને અટકાવવામાં આવી હોય પરંતુ તે અન્ય મધ્યમો દ્વારા દર્શકો સુંધી પહોંચી ગયું હતું. શર્લિન ચોપરા ઘણા સમયથી મોટા ઓરડે દેખાઈ નથી પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે ચર્ચા માં રહે છે. હાલમાં બ્લેક કલરની પેન્ટીમાં તેણે એક ફોટો પોસ્ટ કર્યો છે જે ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. એટલુંજ નહીં અન્ય એક ફોટામાં તે તદ્દન નગ્નવસ્થામાં દેખાઈ રહી છે.

શર્લિન ચોપરા ફિલ્મ કે વેબ સિરીઝ વગર પણ લાખોની સંખ્યામાં ફેન ફોલોવિંગ ધરાવે છે. જે તમે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જ જાણી શકશો. શર્લિન ચોપરા દ્વારા ઘણા ફોટોસ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે જે તેના ફેન્સને ગમી રહ્યા છે અને ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે જ્યારે ફેન્સની કૉમેન્ટનો જવાબ ઓણ શર્લિન આપી રહી છે. શર્લિનના ફોટો ઓર એક યુઝરે ઝૂમ કરીને લખ્યું કે તમારી પેન્ટીમાં પોકેટ સેનાએ માટે છે ત્યારે આ સવાલના જવાબમાં શર્લિને કહ્યું કે આટલું બધું ઝૂમ કરવાની શું જરૂરત હતી? શર્લિનના જવાબથી યુઝર ઉત્તેજિત થઈને ફરી કોમેન્ટ કરવા લાગે છે અને પરિણામે શર્લિનના આ ફોટોસ ઝડપથી વાઈરલ થઈ ગયા છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ફિલ્મ હોય કે ટેલિવિઝન સેલિબ્રિટી દરેક લોકો સોશિયલ મીડિયાના મહત્વનો જોતા વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે. અભિનેતા અને અભિનેત્રી પોતાના ફેન્સ વધારવા માટે ખાસ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને ફેસબુક જેવા મોટા સોશિયલ મીડિયાના માધ્યમ પર વધારે એક્ટિવ રહે છે. અને પોતાના વેકેશનના, પ્રવાસના, નવી ફિલ્મ કે સિરિયલ કે વેબ સીરીઝના ફોટોઝ, પ્રોમો કે ટ્રેલર પોસ્ટ કરતાં હોય છે. અને પોતાની એક્ટિવિટી તેમના ફેન્સ સાથે શેર કરીને કનેક્ટેડ રહે છે. ફેન્સ પણ પોતાના ચહિતા સેલિબ્રિટીની એક્ટિવિટી ક્લોથિંગ અને સ્ટાઇલ માટે તેમને સોશિયલ મીડિયામાં ફોલો કરતાં હોય છે.  follow our facebook page for more news