સિંહસ્ત થશે સૂર્ય ભગવાન! ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા અને વૈભવના મહા યોગનું નિર્માણ!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ સંક્રમણ કરે છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન 17 ઓગસ્ટે સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ છે, જે આ સમયે સારી કમાણી કરી … Continue reading સિંહસ્ત થશે સૂર્ય ભગવાન! ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા અને વૈભવના મહા યોગનું નિર્માણ!