ધન ઐશ્વર્ય આપનાર શુક્ર નું કર્કમાં ગોચર! આ રાશિઓને આર્થિક લાભ થશે.

વૈદિક કેલેન્ડર મુજબ શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ્યો છે. શુક્ર દેવનું સંક્રમણ થતાં જ 3 રાશિના લોકોને સારા પૈસાની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. જેની સીધી અસર માનવ જીવન અને ધરતી પર પડે છે. તમને જણાવી દઈએ કે ધન અને ઐશ્વર્ય આપનાર શુક્ર 7 ઓગસ્ટના … Continue reading ધન ઐશ્વર્ય આપનાર શુક્ર નું કર્કમાં ગોચર! આ રાશિઓને આર્થિક લાભ થશે.