વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. કોરોના વાયરસ ની શરૂઆત સૌપ્રથમ ચાઈનાથી થઈ છે. ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. ચીનથી આ વાઇરસ વિશ્વના અન્ય દેશોમાં ફેલાયો છે. ત્યારે શું છે કેરોના વાયરસની સૌપ્રથમ ઓળખાણ જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ દ્વારા આ વાયરસ ફેલાય છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વાઇરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કરી દીધી છે. આ વાયરસે ભારતમાં પણ હાલ આ વાયરસે માઝા મૂકી છે. વિશ્વના દેશો સાથે ભારત દેશ લોકડાઉન છે. ભારતમાં આ વાયરસ ઇટાલિયન નાગરિકો ભારતમાં પ્રવાસે આવ્યા હતાં તેમના દ્વારા આ વાઇરસ ભારત આવ્યો હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ત્યારે આ કોરોના મહામારી ના કારણે અનેક દેશોએ ગાઈડલાઈન બહાર પાડી છે.
ભારતમાં કોરોના વાયરસ ના શંકાસ્પદ 1500 કરતાં વધારે કેસ નોંધાયા છે. જેમાં 50 કરતાં વધારે લોકોના મોત નિપજ્યા છે. આ વાઇરસથી સંક્રમિત વ્યક્તિનું જો પૂરતી સાવચેતી અને તકેદારી લેવામાં ન આવે તો મોત પણ નીપજી શકે છે અને તેના દ્વારા આ વાઇરસ ફેલાઈ પણ શકે છે. કોરોના વાયરસનો ભોગ બનેલા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. સંક્રમણ ધરાવતા વ્યક્તિ સાથે હાથ મિલાવાથી પણ આ રોગ થઇ શકે છે. શરુઆતમાં માથું દુખવું, ભયંકર તાવ અવવો, શરદી થવી અને ગળું બંધ થવું સામાન્ય લક્ષણો ધીમે ધીમે ગંભીર બનતા જાય છે. અને વાયરસ ફેફસાં સુધી ફેલાયા બાદ દર્દીનુ બચવુ અત્યંત મુશ્કેલ બની જાય છે.
કોરોના મહામારી વચ્ચે આયર્લેન્ડ દ્વારા સુરક્ષિત સેક્સ સને માસ્ટરબેશન ને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, એવા લોકો સાથે શારીરિક રીતે એક્ટિવ રહો જે લોકોમાં કોરોના વાયરસના લક્ષણો ના હોય અને તેમબે કોરોના વાયરસનો ચેપ પણ ના હોય. આ ઉપરાંત બહાર કોઈ પણ અજાણ વ્યક્તિને કિસ કરતા બચો. ગાઈડ લાઈનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, તમારા હાથ અને સેક્સ ટોયઝને સારી રીતે સાફ કરીને માસ્ટરબેશન કરવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે.
આયર્લેન્ડના હેલ્થ સર્વિસ એક્ઝિક્યુટિવ ગાઇડલાઈન્સમાં જણાવવામાં અવાયું છે કે,આ સમય શારીરિક સેક્સ કરવાથી વિરામ લેવાનો યોગ્ય સમય છે, ખાસ કરીને એવા લોકો માટે જે લોકો ઓનલાઈન પાર્ટનરની શોધમાં હિય છે અને તેમની સાથે સેક્સ કરીને જિંદગીને માણે છે. આવા લોકોએ કેટલાક સમય માટે શારીરિક સંભોગથી અંતર જાળવવું જોઈએ. આ માટે તમે વીડિયો ડેટ્સ, સેક્સટીંગ અથવા ચેટ રૂમનો ઉપયોગ કરવાનો વિચાર કરવો જોઈએ. પરંતુ આ પહેલા તમારે કમ્પ્યુટર, ફોન કે ટેબ્લેટના કીબોર્ડ્સ અને ટચ સ્ક્રીનને જંતુમુક્ત બનાવવી જોઈએ અને તે સ્વચ્છ છે તેની સંપૂર્ણ ખાતરી કરવી જોઈએ.
આયર્લેન્ડ દ્વારા કોરોના મહામારી દરમિયાન સલામત સેક્સ અંગે માર્ગદર્શિકા જાહર કરવામાં આવી છે. હેલ્થ સર્વિસ એક્ઝિક્યુટિવ ગાઇડલાઈન્સમાં કહ્યું, ફક્ત તમારી સાથે જ રહેતા હો અને જેની પાસે વાયરસ અથવા વાયરસના લક્ષણો ન હોય તેની સાથે જ જાતીય રીતે સક્રિય રહેવું અને તમારા ઘરની બહારના કે જેને લક્ષણો હોય તેને ચુંબન કરવાનું ટાળો. હસ્તમૈથુન કરવાથી કોરોનાવાયરસ ફેલાતો નથી. અને તે ફેલાશે પણ નહીં જો તમે તમારા હાથ અને સેક્સ ટોયઝને ઉપયોગમાં લેતા પહેલા સાબુ અને સ્વચ્છ પાણીથી ઓછામાં ઓછા 20 સેકંડ સુંધી ધોતા હોવ તો. સેક્સ ટોયઝને ઉપયોગમાં લેતા પહેલા તેને સેનેટાઈઝ કરવું આવશયક છે.
ઉલ્લેખનીય છે કે આયર્લેન્ડ માં કોરોના વાયરસ સંક્રમણના 3447 કેસ છે અને 80 જેટલા લોકોના આ વાયરસના ચેપના કારણે મોત થઈ ચૂક્યા છે. તો 5 લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે. પરંતુ રિકવકર કરતા ચેપના કેસો વધતા જઈ રહ્યા છે. છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો, 1લી એપ્રિલ ના રોજ 212 નવા જેસ અને 14 નાગરિકોના મોત, 31મી માર્ચ ના રોજ 325 નવા કેસ અને 17 નાગરિકોના મોત, 30 મી માર્ચ ના રોજ 295 નવા કેસ અને 8 નાગરિકોના મોત, 29 મી માર્ચ ના રોજ 200 નવા કેસ અને 10 નાગરિકોના મોત, 28 મી માર્ચ ના રોજ 294 નવા કેસ અને 14 નાગરિકોના મોત , 27 મી માર્ચ ના રોજ 302 નવા કેસ અને 3 નાગરિકોના મોત, 26 મી માર્ચ ના રોજ 255 નવા કેસ અને 10 નાગરિકોના મોત. આ જોતા સરકાર દ્વારા કોરોના મહામારી ના સમયગાળા માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.
થોડા સમય પહેલા ઇટલીમાં એક પોર્ન વેબસાઇટ દ્વારા તેમની વેબસાઇટને મફત કરી દેવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઈટલીમાં રહેનાર લોકો માટે આગામી 3 એપ્રિલ સુધી તમામ પ્રીમિયમ સર્વિસ ફ્રી કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ વેબસાઈટની કંપની વિશ્વની સૌથી મોટી પોર્ન કંપની છે અને તે એક વ્યવસાયમાં અબજો રૂપિયાનો ધંધો કરે છે. આ વેબસાઈટ પર પ્રીમિયમ વીડિયો જોવા માટેનો ચાર્જ ભારતીય રૂપિયા મુજબ 738/મહિનો જેટલો છે. કંપની દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ઈટલીમાં ઈન્ટરનેટ વપરાશ વધી ગયો છે. follow our facebook page for more news
- આ પણ વાંચો
- કોરોના મહામારી: અહિં ઘરે બેઠા મળશે દારૂની ડિલિવરી, સરકારનો મોટો નિર્ણય!
- કોરોના વાયરસ સામે લડવા અમદાવાદીઓની અનોખી પહેલ! જાણો
- કોરોના વાયરસ ચેપના લીધે આ દેશમાં થયું પોર્ન-સેક્સ મફત! જાણો!
- કામસૂત્ર ફિલ્મથી ચકચાર મચાવનાર શર્લિન ચોપરા ના બોલ્ડ ફોટોસ વાયરલ! ફોટો રિપોર્ટ!
- પોર્નસ્ટાર નો ખુલાસો આ ખિલાડી પ્રાઇવેટ મેસેજ કરે છે! જાણીને નવાઈ લાગશે!
- પૂનમ પાંડે ના વીડિયો વાઇરલ! અન સેન્સર્ડ વીડિયો જોવા કરો આ સ્ટેપ ફોલો!
- અંગુરી ભાભી ના ફોટોસ થયા વાઈરલ! તમે ક્યારેય નહિ જોયા હોય!
- બોલિવૂડ ની આ હેરોઇને એવી જગ્યા એ કરાવ્યું ટેટુ કે જોતા રહી જશો