કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસે દસ્તક દીધી છે. ભારતમાં પણ કુલ 70થી વધારે કેસ જોવા મળ્યા છે. તો કોરોના વાયરસના કારણે એક વ્યક્તિના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. કોરોના વાયરસની શરૂઆત સૌપ્રથમ ચાઈનાથી થઈ છે. ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. ચીનથી આ વાઇરસ વિશ્વના અન્ય દેશોમાં ફેલાયો છે. ત્યારે શું છે કેરોના વાયરસની સૌપ્રથમ ઓળખાણ જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ દ્વારા આ વાઇરસ ફેલાય છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ વાઇરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કરી દીધી છે. તો આ બાબતે કિમ શર્મા દ્વારા હોટ ફોટો પોસ્ટ કરીને ગજબ વાત કરવામાં આવી છે.
હવે કોરોના વાયરસે બોલિવુડને પણ ડર લગાડ્યો છે. બૉલીવુડ સ્ટાર પણ હવે આ જીવલેણ વાયરસથી ડરી રહ્યા છે. અઢળક રૂપિયા કમાતા સેલિબ્રિટી પણ હવે આ વાયરસનું નામ પડતાં થરથર કંપવા લાગ્યા છે. બૉલીવુડની અનેક સેલિબ્રિટીએ પબ્લિક ગેધરિંગ બંધ કરી દીધું છે તેમજ પાર્ટીઓ ઓર્ગેનાઇઝ કરવાનું પણ બંધ થઈ ગયું છે જેના કારણે પેજ થ્રિના રિપોર્ટરો માખીઓમારી રહ્યા છે એટલે કે તેમની પાસે કોઈ ગપશપ કરવા માટે નવા ન્યુઝ નથી. બૉલીવુડ અભિનેતાઓ અભિનેત્રીઓ પણ સાવચેતી રાખી રહી છે. સેલિબ્રિટીઓ દ્વારા પોતાની ફોરેન ટુર પણ કેન્સલ કરી દેવામાં આવી છે. follow our facebook page for more news
આવા સમયે બૉલીવુડની હોટ અભિનેત્રી દ્વારા બેંકોકની ટ્રીપને યાદ કરવામાં આવી હતી. બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા (Kim Sharma)એ એક ફોટો શેર કર્યો હતો. અને કહ્યું કંઇક એવું કે લોકો તેની મોજ લઇ રહ્યા છે. વાત એમ છે બૉલીવુડમાં આમતો બે અભિનેત્રીઓ વચ્ચે કેટ ફાઇટ ફેમસ છે પરંતુ આ કિસ્સો એકદમ અલગ છે. બેંકોકમાં રાત્રે ફરતી વખતે એક કિસ્સો યાદ કરતાં કિમ શર્માએ એક ફોટો પોસ્ટ કર્યો હતો. કિમ શર્મા સાથે આ ફોટોમાં પ્રીતિ ઝંગિયાની દેખાઈ રહી છે. બૉલીવુડ ફિલ્મ મોહબતે ના શૂટિંગ દરમિયાન નો આ ફોટો છે અને કિસ્સો પણ એ જ સમય નો છે.
પ્રીતી ઝંગિયાની સાથે પોતાની એક જૂની ફોટો શેર કરીને કિમ શર્મા લખે છે કે, બેન્કોકમાં એક રાત, જ્યારે અમે યુવાન અને કેરફ્રી હતા ત્યારે ‘કોરોના’ નો મતલબ ફેન્સી બીયર થતો હતો. પોસ્ટ કરેલા ફોટોમાં આ કેપશન છે. આ ફોટોમાં કિમ અને પ્રીતિ ઝંગીયાની હસતાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ કિમે પ્રીતિને ટેગ કરી હતી એટલે સ્વાભાવિક છે પ્રીતિ પણ જવાબ આપે. પ્રીતિએ સમય બગડ્યા વગર કહ્યું કે, નાઈટ આઉટનો મતલબ મેકઅપ વગર બીચ પર પહેરવામાં આવતા કપડાં! જોકે આ પોસ્ટ સોશિયલ મીડિયા માં ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કિમ શર્મા અને પ્રીતિ ઝંગિયાની હાલ પણ એટલી જ હોટ લાગી રહી છે. બંને અભિનેત્રીઓ સોશિયલ મીડિયા મારફતે તેમાં ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને વારે તહેવારે ફોટો શેર કરતી રહે છે. કિમ શર્મા દ્વારા અત્યંત હોટ ફોટોસ શેર કરવામાં આવ્યા છે. અને આ ફોટોમાં તે એકદમ હોટ લાગી રહી છે. પ્રીતિ ઝંગિયાની દ્વારા પણ હોટ ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે. બંનેના ફોટો બીચ પરના છે.
- આ પણ વાંચો
- Yes Bank ના ધોવાણ બાદ મોદી સરકાર ને વધુ એક મોટો ઝટકો!
- મધ્યપ્રદેશ રાજકીય સંકટના રેલા ગુજરાત પહોંચ્યા! ગુજરાતમાં હલચલ તેજ!
- કામસૂત્ર ફિલ્મથી ચકચાર મચાવનાર શર્લિન ચોપરા ના બોલ્ડ ફોટોસ વાયરલ! ફોટો રિપોર્ટ!
- પોર્નસ્ટાર નો ખુલાસો આ ખિલાડી પ્રાઇવેટ મેસેજ કરે છે! જાણીને નવાઈ લાગશે!
- ઈવાંકા ટ્રમ્પ ના ફોટા સાથે ચેડાં કરનાર ભારતીય અભિનેતાને ટ્રમ્પની પુત્રીનો જવાબ!
- પૂનમ પાંડે ના વીડિયો વાઇરલ! અન સેન્સર્ડ વીડિયો જોવા કરો આ સ્ટેપ ફોલો!
- અંગુરી ભાભી ના ફોટોસ થયા વાઈરલ! તમે ક્યારેય નહિ જોયા હોય!
- બોલિવૂડ ની આ હેરોઇને એવી જગ્યા એ કરાવ્યું ટેટુ કે જોતા રહી જશો