તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક લગભગ ઘણા રાજ્યોમાં ફેમસ છે. અને આજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જ જેઠાલાલ ગડા અને બબીતા જેવા કેટલાય સ્ટાર્સ ને ફેમ મળ્યો છે. બબીતાજી તો એટલા ફેમસ છે કે સોશિયલ મીડિયા પાર તેમના ચાહકોની સંખ્યા દિવસેને વધે એટલી રાત્રે વધે અને રાત્રેના વધે એટલા દિવસે વધી રહ્યા છે. મતલબ બબીતાજીના ફેન્સ દિવસેને દિવસે વધી રહ્યા છે. બબીતાજી ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 2.4 મિલિયન જેટલા ફેન્સ છે. અને રોજે રોજ વધી રહયા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ગુજરાતી પરિવારની ગોળ ફરતી ધારાવાહિક છે જે દેશના હિન્દી હાર્ટલેન્ડ સમાન રાજ્યોમાં ખૂબ જ ફેમસ છે. ગુજરાતમાં તો દર 5 માંથી 4 ઘરોમાં રોજ જોવામાં આવે છે. આ ધરવાહિકમાં મુખ્ય ભૂમિકામાં જેઠાલાલ અને તેમનું ફેમિલી છે. તેમાં હાલ દયાબેન ની ખોટ પડી રહી છે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમયમાં દયા બેન પણ પાછા આવશે. જેઠાલાલ અને દયાબેન સિવાય આ ધરવાહિકમાં એક અન્ય પાત્ર પણ એવું છે કે જે જબરદસ્ત ફેમસ છે. હા એ છે બબીતાજી. બબીતાજી નું પાત્ર પણ જબરદસ્ત ફેમસ છે. જેનું કરણ બબીતાજીની એક્ટિંગ અને રોલ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલના દિલમાં આગ લગાવી ચૂકેલા બબીતાજી કેટલાય યુવાનોના દિલમાં પણ આગ લગાવી ચુક્યા છે. હમણાંજ હાલમાં જ થોડા સમય પહેલા બબીતાજીના હોટ ફોટોસ વાઇરલ થઈ જવા પામ્યા છે. બબીતાજી બ્લેક. કલરના આઉટફિટમાં એકદમ હોટ લાગી રહયા છે અને તેમના આ ફોટોસ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. બબીતાજી દ્વારા હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેના ફોટોસ તેમણે ફેન્સ સાથે શેર કર્યા છે. બબીતાજી તેમની એક્ટિંગ ના કારણે લાખો લોકોને દિલમમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધરવાહિકમાં બબીતાજી ઐયરના પત્નીનના રોલમાં છે પરંતુ જેઠાલાલનું દિલ તેમની પર આવી ગયું છે અને જેઠાલાલ ધોળા દિવસે પણ બબીતાજી ના સપના જોતા જોવા મળે છે. જો કે જેઠાલાલ અને ઐયર બંને એકબીજાને પસંદ નથી કરતાં બંને વચ્ચે દેખાવપૂર્તિ મિત્રતા છે. પરંતુ આ ધારાવાહિક ઘણું શીખવાડી જાય છે. જીવનના મહત્વના પાઠ ભણાવી જાય છે. દરેક એપિસોડમાં કઈંક ને કઈંક જાણવા અને શીખવા મળે તેવી ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ધારાવાહિક જોવા જેવી ખરી. અને તેમાં પણ જેઠાલાલની એક્ટિંગ તો માણવા જેવી છે.
હાલના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ફિલ્મ હોય કે ટેલિવિઝન સેલિબ્રિટી દરેક લોકો સોશિયલ મીડિયાના મહત્વનો જોતા વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે. અભિનેતા અને અભિનેત્રી પોતાના ફેન્સ વધારવા માટે ખાસ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને ફેસબુક જેવા મોટા સોશિયલ મીડિયાના માધ્યમ પર વધારે એક્ટિવ રહે છે. અને પોતાના વેકેશનના, પ્રવાસના, નવી ફિલ્મ કે સિરિયલ કે વેબ સીરીઝના ફોટોઝ, પ્રોમો કે ટ્રેલર પોસ્ટ કરતાં હોય છે. અને પોતાની એક્ટિવિટી તેમના ફેન્સ સાથે શેર કરીને કનેક્ટેડ રહે છે.
એવીજ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતાજી પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાની હોટનેસ પાથરતા રહે છે અને તેમના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. તો બીજી તરફ ફેન્સ પણ પોતાના ચહિતા સેલિબ્રિટીની એક્ટિવિટી ક્લોથિંગ અને સ્ટાઇલ માટે તેમને સોશિયલ મીડિયામાં ફોલો કરતાં હોય છે.