વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. કોરોના વાયરસ ની શરૂઆત સૌપ્રથમ ચાઈનાથી થઈ છે. ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. ચીનથી આ વાઇરસ વિશ્વના અન્ય દેશોમાં ફેલાયો છે. ત્યારે શું છે કેરોના વાયરસની સૌપ્રથમ ઓળખાણ જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ દ્વારા આ વાયરસ ફેલાય છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વાઇરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કરી દીધી છે. આ વાયરસે ભારતમાં પણ દસ્તક દીધી છે. ઇટાલિયન નાગરિકો ભારતમાં પ્રવાસે આવ્યા હતાં તેમના દ્વારા આ વાઇરસ ભારત આવ્યો હોવાની શંકાઓ સેવાઈ રહી છે.
ભારતમાં કોરોના વાયરસ ના શંકાસ્પદ 80 કરતાં વધારે કેસ નોંધાયા છે. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. આ વાઇરસથી સંક્રમિત વ્યક્તિનું જો પૂરતી સાવચેતી અને તકેદારી લેવામાં ન આવે તો મોત પણ નીપજી શકે છે અને તેના દ્વારા આ વાઇરસ ફેલાઈ પણ શકે છે. કોરોના વાયરસનો ભોગ બનેલા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. સંક્રમણ ધરાવતા વ્યક્તિ સાથે હાથ મિલાવાથી પણ આ રોગ થઇ શકે છે. શરુઆતમાં માથું દુખવું, ભયંકર તાવ અવવો, શરદી થવી અને ગળું બંધ થવું સામાન્ય લક્ષણો ધીમે ધીમે ગંભીર બનતા જાય છે. અને વાયરસ ફેફસાં સુધી ફેલાયા બાદ દર્દીનુ બચવુ અત્યંત મુશ્કેલ બની જાય છે.
હાલમાં ચીનમાં ધીમે ધીમે આ વાયરસને ફેલાતો રોકી રહ્યું છે. પરંતુ ઇટલીમાં આ વાયરસે મઝા મૂકી છે. સૌથી વધારે પોઝિટિવ કેસ અને સૌથી વધારે સરસાઈથી મોત ઈટલીમાં થઈ રહ્યા છે. જે જોતા સરકાર પણ ઈટલી સરકાર પણ સાવચેત થઈ ગઈ છે. ના માત્ર સરકાર પરંતુ ત્યાંના વ્યાપારીઓ દ્વારા પણ લોકોને ઘરે રહેવા માટે અપીલ કરી રહ્યા છે અને ઘરે રહે તે માટે અનેક ઓફર પણ આપી રહ્યા છે. હમણાંજ એક પોર્ન વેબસાઈટ દ્વારા મોટો ઓફટલર બહાર પાડવામાં આવી કે જેના કારણે લોકો ઘરની બહાર નીકળે નહીં. હા તમે બરોબર વાંચ્યું પોર્ન વેબસાઈટ દ્વારા ઓફર બહાર પાડવામાં આવી છે.
Free porn due to corona virus – ઈટલી સરકારે આખા ઈટલીમાં લોકડાઉનનું એલાન કરી દીધું છે. ત્યારે લોકો બહાર ન નીકળે અને ઘરે રહે તે માટે દુનિયાની સૌથી મોટી પોર્ન વેબસાઈટે પોતાના પ્રીમિયમ પોર્ન વીડિયો ઇટાલિયન નાગરિકો માટે ફ્રી કરી દીધા છે. આ બાબતે કંપનીએ જાણકારી આપીને કહ્યું હતું કે, ઇટલીમાં ફેલાયેલા વાયરસના કારણે લોકોને ઘરમાં રહેવા માટે પ્રેરિત કરવા, લોકોની મદદ માટે મારા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ઘરમાં રહેવા મજબૂર થયેલા લોકોને પૈસા ખર્ચ ન કરવા પડે. યુરોપીયન દેશ ઈટલીમાં હાલમાં કોરોના વાયરસના કકરને કટોકટી જેવો માહોલ છે. ચીન બાદ ઇટલીમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
વધુમાં આ વેબસાઈટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ ઈટલીમાં રહેનાર લોકો માટે આગામી 3 એપ્રિલ સુધી તમામ પ્રીમિયમ સર્વિસ ફ્રી કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ વેબસાઈટની કંપની વિશ્વની સૌથી મોટી પોર્ન કંપની છે અને તે એક વ્યવસાયમાં અબજો રૂપિયાનો ધંધો કરે છે. આ વેબસાઈટ પર પ્રીમિયમ વીડિયો જોવા માટેનો ચાર્જ ભારતીય રૂપિયા મુજબ 738/મહિનો જેટલો છે. કંપની દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ઈટલીમાં ઈન્ટરનેટ વપરાશ વધી ગયો છે. આ સાથે જ પીરણ હબ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે, ઈટલી અમવા તમને પ્રેમ કરીએ છીએ. કમાણીનો અમુક હિસ્સો ઇટલીમાં કોરોના પીડિતોની સહાય માટે આપવામા આવશે. પોર્ન વેબસાઈટના આ નિર્ણયની ચારેબાજુ સરાહના થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઈટલીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1300 જેટલી થઈ જવા પામી છે. ગત અઠવાડિયાની વાત કરીએ તો લગભગ 250 લોકોના મોત થઈ ગયા છે. જે સૌથી ઝડપી છે. ચીન બાદ ઈટલી જ એવો દેશ છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ છે અને સૌથી વધુ મોત થયા છે. આખાય વિશ્વમાં આ આંકડો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ભારતમાં આજ સુંધીમાં 80 કરતાં વધારે શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે તો આ વાયરસના કારણે બે વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે. ભારત સરકાર દ્વારા પણ અવડવાયઝરી જાહેર કરી દેવામાં આવી છે.
વિશ્વભરમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જઇ રહી છે. આ આંકડો 19 જાન્યુઆરીના રોજ100 કેસ હતાં જે ઝડપથી વધીને 24 જાન્યુઆરીના રોજ 1,000 કેસ થયો જે 28 જાન્યુઆરીના રોજ 5,000 કેસ થઈ ગયો હતો. તો ફેબ્રુઆરીમાં આ આંકડો 50,000 કેસ થયો, માર્ચમાં સીધો ડબલ 100,000 થયો તો હાલ માર્ચમાં આ આંકડો 150,000 કેસ સુંધી પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુંધી 2 લોકોની કોરોના વાયરસથી મોત થઈ ચુકી છે. ત્યારે શુક્રવારે દિલ્હીના આરએમએલ હોસ્પિટલમાં 68 વર્ષની મહિલાનું આ વાયરસના સંક્રમણને કારણે મોત થયું હતું.